તાંબાનું ચંદ્ર!!

31 જાન્યુઆરી 2018 ની સાંઝના, કુલ ચંદ્ર ગ્રહણ જોવા માં આવશે।
આ ચંદ્ર ગ્રહણ માં ચંદ્ર અદૃશ્ય ની થાય , તેના બદલે તાંબા ના રંગ નું થઇ જશે ।

આ ગ્રહણ 6:22pm ટી ચાલુ થવામાં આવશે અને એક કલ્લાક સુધી રહેશે । અને પછી આંશિક ગ્રહણ બે કલ્લાક સુધી રહેશે ।
આ ગ્રહણ જોવા તી તમને કોઈ પણ નુકસાન નથી, અને આ જોવા માટે તમને કોઈ પણ સાધન ની જરૂર એ નથી । તો પછી હાલો
પિકનિક પ્લાન બનાવો પણ ધ્યાન રાખજો એવી જગ્યા જજો જ્યાં તી પૂરબ સ્પષ્ટ રીતે જોઈ શકાયે ।

આપડા સૌર મંડળ ને જાણવા માટે આ દિવસ , વિજ્ઞાન અને ગ્રહણ નું જ્ઞાન લેવા અને આપવા માટે નું બઉ સરસ અવસર છે ।
વધારે ટી વધારે માણસો માં માહિતી ફેલાવો ।

(ટ્રાન્સલેશન – પરિતા )

નીચે આપેલી લિંક ઉપર આ વિષય માં વધારે જાણકારી ઉપલબ્ધ છે ।

https://coppermoon18.wordpress.com

https://www.iiap.res.in//people/personnel/pshastri/grahana/grahana.html

Advertisements